અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદના ડબગર સમાજે તૈયાર કરેલા ૫૦૦ કિલોના વિશાળ નગારા પર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી પુષ્પ, કંકુ અને અક્ષતથી પૂજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો વળી ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading