પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વનના નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી આપવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર દ્વારા કારગીલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ […]

Continue Reading

પાટણ: કોંગ્રેસ દ્વારા ઘારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓને સારવારને લઇને ઘરણાં યોજ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ઘારપુર ખાતે આવેલ મેડિકલ હોસ્પિટલ સામે જ કોંગ્રેસ કાર્યકરો ઘરણાં પર ઉતર્યા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતા બેડ અને સારવારનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે . તો બીજીબાજુ કોંગ્રેસના આક્ષેપોને મેડિકલ કોલેજના ડીને ફગાવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધા અને સારવાર આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. […]

Continue Reading

પાટણ: આઠ વિધાનસભા ચૂંટણીને લઈને રાધનપુરના એક જાગૃત નાગરિક દ્વારા ચુંટણી મોકુફ રાખવા માટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેહતા જાગૃત નાગરિક ફરસુ ભાઈ ગોકલાણી દ્વારા આઠ વિધાનસભા ચૂંટણીને લઈને કોરોના વાયરસ ને લઈને વીસ લાખ મતદારો અને પચાસ લાખ લોકોને કોરોના વાયરસને અસર થાય તેવી શક્યતા છે ત્યારે આ આઠ વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી માંગણી સાથે હાઈ કોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરવામાં આવી હતી. જેમાં […]

Continue Reading

પાટણ: રાધનપુર શહેરની હરે કૃષ્ણા સોસાયટીમાં વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારી ડો.સાલવી ના જણાવ્યા અનુસાર રાધનપુર શહેરની હરે કૃષ્ણા સોસાયટીમાં વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ આવવા પામ્યા છે શહેરમાં અત્યાર સુધી ૩૪ થી વધુ કેસ માત્ર રાધનપુરમાં જ આવી ચુક્યા છે ત્યારે એકજ સોસાયટી માં ચાર વ્યક્તિઓ પોઝિટિવ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે રાધનપુરની હરે […]

Continue Reading

પાટણ: રાધનપુર એક્સિસ બેન્કના હેડનો કોરોના રિપોર્ટ આવતા બેન્કનું કામકાજ બે દિવસ માટે બંધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર માં ધીરે ધીરે કોરોના નું સંક્રમણ ફેલાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં રાધનપુર મહેસાણા રોડ પર આવેલ એક્સિસ બેન્કના હેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બેન્ક નું કામકાજ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું જ્યારે ખાતેદાર ને ઇમરજન્સીમાં હારીજ તેમજ પાટણ શાખાનો સંપર્ક કરવા બેંકની બહાર નોટિસ લગાવવામાં […]

Continue Reading

પાટણ: રાધનપુરમાં દવાનો છંટકાવ અને સેનેટાઇઝ કરવા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવતાં શહેરીજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે , જેને ધ્યાનમાં રાખીને પાલિકાના કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમારે ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરીને સમગ્ર શહેરમાં દવાનો છંટકાવ કરવા અને શહેરના તમામ વિસ્તારોને સેનેટાઇઝ કરવાની માંગ કરી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પોઝિટિવ કેસો આવ્યા હોય ત્યાં સૅનેટાઇઝ […]

Continue Reading

પાટણ: પાટણ શહેરમાં પાન-મસાલાના ગલ્લાવાળાઓને બપોરે ૧ વાગે સ્વયંભૂ બંધ રાખવાની કરી અપીલ…

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ શહેરમાં વધતા સંક્રમણ ને અટકાવવાના આયોજન ના ભાગરૂપે પાટણ શહેર ભાજપ પ્રમુખ અને કોંગ્રેસ પ્રમુખની સહમતી થી નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ,સાશકપક્ષ ના નેતા,વિરોધપક્ષના નેતા તેમજ કારોબારી ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ પાટણ નગરપાલિકા ખાતે યોજાઈ. વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં કેસનો પાટણ શહેર માં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી પાટણના નગરજનોને પાટણ […]

Continue Reading

પાટણ કોરોના અપડેટ: પાટણ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં વધુ નવા ૧૭ કેસ નો રાફડો ફાટ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ સાંતલપુર ની વારાહી તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ ને કોરોના પોઝિટિવ આવ્યો.. પાટણ શહેર માં ૫ નવા કેસ નોંધાયા ચાણસ્મા સહિત ગ્રામ્ય માં કોરોના નો પગપેસારો ચાણસ્મા શહેર ના પ્રજાપતિ વાસ માં ૧ કેસ નોંધાયો ચાણસ્મા ગ્રામ્યમાં કંબોઈમાં ૨ કેસ, ખોરસમમાં ૨ કેસ, અને,લણવામાં ૧ કેસ,ધીણોજમાં ૧ કેસ નોંધાયો સિદ્ધપુર શહેરમાં ૩ કેસ […]

Continue Reading

પાટણ: કોરાનાનુ ગ્રહણ ધાર્મિક પર્વો પર પણ લાગ્યું…

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કોરાનાનુ ગ્રહણ ધાર્મિક પર્વો પર પણ લાગ્યું છે. કોરોનાના કારણે દેશભરમાં ઉજવાતો દેવીપુજક સમાજનો દિવાસો પર્વ રદ કરાયો છે. ૩ દિવસ ચાલતો દિવાસો પર્વ દેશભરમાં દેવીપુજક ઉજવે છે અને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા લાખો શ્રઘ્ઘાળુઓ પાટણ પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષે આ પરંપરા પહેલીવાર તૂટી છે . કોરોનાએ દેશભરનાં ધાર્મિક પર્વો પર […]

Continue Reading

પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી ખાતે થી પકડાયેલ શિકારી ટોળકી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી શિકાર કરી વન્ય પ્રાણી ને મોત નેઘાટ ઉતારતી ગેંગ પાટણ જિલ્લાના સમી પોલીસ એ પકડી પાડી હતી. જેમાં આ શિકારી ટોળકી પાસે થી શિકાર કરેલ વન્ય પ્રાણી અને બંદુક અને મોટરસાયકલ બાઈક કબજે કરી સમી પોલીસએ ત્રણ આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ […]

Continue Reading