પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ઉજવાયો મુખ્યમંત્રીનો જન્મદિવસ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આજરોજ તારીખ ૨/૮/૨૦૨૦ ના દિવસે ચાણસ્મા ખાતે આવેલ લાલેશ્વર મહાદેવ માં ચાણસ્મા શહેર ભાજપ સમિતિ દ્વારા આજે વિવિધ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતા. સૌપ્રથમ લાલેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવી હતી.ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એસ.ટી સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ […]

Continue Reading

પાટણ: રાધનપુર ખાતે ગઈકાલે ૪૬ મી.મી વરસાદ નોંધાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર ખાતે સીજનનો કુલ ૧૨૧ મી.મી વરસાદ નોંધાયો છે. રાધનપુર ખાતે વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર ભરાયા પાણી જેમાં રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં દાખલ થતાં જ પાણી માંથી પસાર થવું પડે છે રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓની હાલત કફોડી ગંદા પાણી માંથી પસાર થવું પડે […]

Continue Reading

પાટણ: રાધનપુરમાં લાબાં વિરામ બાદ મેધ મહેર..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર નગરમાં લાંબા વિરામ બાદ એકા એક આજ બપોરે ધીમીધારે વરસાદ શરા થવા પામ્યો હતો. જોત જોતમાં સાંબેલાધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા જેમાં નગરના મુખ્યમાર્ગ તેમજ ધાનબજાર થી મીરાદરવાજાના માર્ગ પર વરસાદી પાણીના વહેણ વહેવા લાગ્યા હતા . જયારે પ્રભાત ટોકીજ જવના જાહેર માર્ગ નજીક લીંબડાની મોટી ડાળ […]

Continue Reading

પાટણ: રાધનપુર કંડલા હાઈવે પર શાંતીધામ પુલ ઉપર પડેલ ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર કંડલા હાઈવે પર પડેલા મસ મોટા ખાડાને કારણે અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે . કેટલીક જગ્યાએ તો રોડ વચ્ચે પડેલા ખાડામાં વાહનો પટકાતા ટયરો ફુટવાને કારણે વાહન ચાલકોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે . રાધનપુર કંડલા જતો ચારમાર્ગીય હાઈવે પર શાતીધામ પુલ […]

Continue Reading

દેવભૂમી દ્વારકા: દ્વારકાના ભાણવડનો નબળો પુલ થયો ધરાશાયી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ભાણવડ મા આવેલા રસ્તા પર નો વધુ એક પુલ બે ભાગમા વહેંચાઈને પડી ગયો છે સ્થાનીક તંત્રની લાપરવાહીને લયને આ ઘટના ઘટી હોવાનો આજૂબાજૂના ગ્રામજનો એ આક્ષેપ લગાવ્યા છે કેટલાક સમય થી જર્જરિત પુલ અંગે અનેક વખત તંત્ર નુ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તંત્ર એ તકેદારી ન લેતા અંતે ભ્રષ્ટાચાર […]

Continue Reading

પાટણ: રાધનપુર માં આજે એ.બી.વી.પી દ્વારા લો કોલેજમાં ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણના રાધનપુર માં આજે એ.બી.વી.પી દ્વારા લો કોલેજમાં ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા લો કોલેજ દ્વારા વધારવામાં આવેલ ફી વધારો ચાલુ સાલે કોરોના મહામારી ને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે કોલેજ ના ઇન્ચાર્જ આચાર્ય ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ૧૯ કીલો ગાંજા સાથે એક ઝડપાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિરે પાસે બાઈક ઉપર ગાંજો લઈને જતા એક આરોપી પોલીસ ના રગે હાથે ઝડપાયા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ ગામ થી ગાંજો લઈને સામખીયારી લઈને જતા એક આરોપી ને એસોજી પાટણ અને રાધનપુર પોલીસ એ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક લાખ અઠાણુ […]

Continue Reading

પાટણ: રાધનપુર વારાહી હાઇવે પર કલ્યાણપુરા નજીક પોલીસ જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો ગત મોડીરાત્રે હાઈવે પેટ્રોલિંગમાં હતા ત્યારે અચાનક જીપનું ટાયર ફાટતાં જીપ નો અકસ્માત સર્જાયો હતો અને જીપમાં સવાર પોલીસ કર્મીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી રાધનપુર પોલીસ સ્ટાફ તારીખ ૨૭મી જુલાઇ ની રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં જીપ લઈને વારાહી હાઇવે પર જતા હતા તે દરમિયાન રાધનપુર થી ૫ કિલોમીટર […]

Continue Reading

પાટણ: રાધનપુર ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીનો ગઈ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્કનું કામકાજ બંધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર નગર ના લાલબાગ ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીનો ગઈ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તા.૨૮ મી જુલાઇ ના બેન્ક નું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. બેંક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ હોવાનું સૂચના બોર્ડ શાખ પ્રબંધક દ્વારા બેંકની બહાર લગાવવામાં આવ્યું હતું.

Continue Reading

પાટણ: કોરોનાકાળમાં રાજ્યમાં સૌ પ્રથમવાર ઓનલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી ઓનલાઇન પરીક્ષા શરુ કરવામાં આવી છે. એચ.એન.જી.યુ દ્વારા પ્રથમ તબક્કાની ૨૭ પરીક્ષાઓ શરુ થઇ છે.ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ ખાસ સોફટવેરના માધ્યમથી ઓનલાઇન પરીક્ષા શરુ કરાઇ છે .પ્રતિ મિનિટે વિઘાર્થીનો ફોટો, વિધાર્થી પરીક્ષા દરમિયાન સ્થળ બદલી કરે તો તાત્કાલિક લોગઆઉટ સહિતનુ ઘ્યાન પણ પરીક્ષા વિભાગ […]

Continue Reading